Thursday, October 10, 2019


सफर :

सफर ने कल मुझसे पूछा था...
साथ चलोगे मेरे...
मैंने कहा नहीं...
आज पता नहीं...
कौन से सफर पर हम चल पड़े हैं...
नाही सफर का पता है...
नाही मंजिल का पता है...
एक रह गया अफसोस की...
ना पता चला सफर का...
एक रह गए अफसोस की...
ना पता चला मंजिल का...
पता नहीं...
कहां से निकले थे हम...
और कहां जा रहे हैं हम...

ORIGINAL BY : VAISHALI GEETABEN BINAL
WRITTEN BY   : VAISHALI GEETABEN BINAL

Monday, August 12, 2019

આજનો મારો વિચાર...
આજે મને નવું શીખવા મળ્યું...
ગ્રુપમાં જ્યારે તેહવાર અભિનંદન દેવા માટે મેસેજ કર્યા ત્યારે,,,
ઘણા લોકો એવું કીધું કે હું હિંદુ નથી,,,
 કે હું મુસલમાન નથી,,,
 મને આવા મેસેજ કરવા નહીં...
તો ખાલી હું જાણવા માગું છું ???
આપણે આવતી પેઢીને શું શીખવાડ શું ???
હિંદુ મુસ્લિમ ભાઈ ભાઈ... ?
કે આગળ જતા હિન્દુ મુસ્લિમ ના ઝગડા કરી દેશને બરબાદ કરતા શીખવાડશે... ?
જ્યારે કંઈ પણ દેશમાં થાય છે એનો દોષ આપણે એકબીજા પર નાખતા હોઈએ છીએ...
શું આ સાચું કરી રહ્યા છીએ???
આજના આ વિચારમાં આપણે આવતી પેઢીને શું આપશો???
ભગવાન એ આપણે બનાવવામાં કાઈ ભેદભાવ નથી કર્યો તો આપણે એના નિયમ નો વિરોધ કરવાનો હક છે???
જો આપણે સોશિયલ મીડિયા ઉપર એક નથી થઈ શકતા તો દેશને એક કેમ કરશો???

ખાલી મારા આ સવાલનો જવાબ તમારા મનને આપજો...


WRITING BY : VAISHALI GEETABEN BINAL

Saturday, July 20, 2019

Pyaar Lafzon Me Kahan....
Dil ko Ki Hoti He Zubaan...

Woh Jante Hi Nahi Isse...
Hoti Hai Nazaro Se Bayan...

Zara Zara Si Aag Hai...
Yu Apne Dil Ko Tham Le...

Tu Rokta Hai Kyu Hai Bhala...
Nahi Chhupti Fir Wafa...

Ak Baar Jo Kahe Me Teri Hu Me Hayat...
Bas Fir Hos Na Rehe...

Aur Jan Lo Yah Tum...
Pyaar Lafzon Me Kahan...


Credit By : Turkish  TV Title Song... Pyaar Lafzon Me Kahan...

Friday, July 5, 2019

       ક્યારેક  તમે  આવો
           ક્યારેક  અમે  આવીએ
       ક્યારેક  તમે  કંઈક  મોકલાવો
     ક્યારેક  અમે  કંઈક  મોકલાવીએ

         ચાલોને  યાર  સ્વાર્થ  વગર
    આપણે  મનથી  સબંધ  નીભાવિએ.
         હવે  કેટલા  વરસ  જીવશું ?
         ને  કેટલું  સાથે  લઈ  જશું ?

            ઈર્ષ્યા  અહંકાર  મુકિને
       હ્રદયથી  એકમેકને  સ્વિકારીએ
        તમે  આમ  કરો  તો  જ  સારા
      અમે  આમ  કરીએ  તો જ  સારા

             આવા  સ્વભાવને  હવે
               ગંગામાં  પધરાવીએ
         નફો  નુકસાન  હવે  જવાદો
         પહેલા  શું  થયું ?   રહેવા દો

         જીવનના  અંતીમ  પડાવને
         સુખદ  સત્સંગથી  સજાવીએ
        ચાલોને  આપણા  સ્વભાવને
        હવે  શાંત  સરળ  બનાવીએ......

Thursday, July 4, 2019

પ્રેમ...!!!

શું છે આ પ્રેમ...!!!

પ્રેમ એટલે પ્રેમ જ છે...!!!

પ્રેમ એક જ એવો શબ્દ છે, જેની કોઈ વ્યાખ્યા નથી કે એમ કહી એ કે પ્રેમની ઘણી બધી વ્યાખ્યા છે...

જેમકે ઘણા માટે પ્રેમ મહેસુસ કરવો એવું છે...

ઘણા માટે પ્રેમ એટલે પ્રેમ મેળવવો એ પ્રેમ છે...

અને આ દુનિયામાં પ્રેમની ઘણી બધી વ્યાખ્યા છે...

ઘણા માટે પ્રેમ આપવું એ પ્રેમ છે, ઘણા માટે પ્રેમ પામવું એ પ્રેમ છે... પણ મારા માટે પ્રેમ એટલે પ્રેમ જ છે...

અને પ્રેમ કરવા માટે કોઈ જોવા-જાણવા કે સમજવાની જરૂર નથી પડતી બસ એ થઈ જાય છે...

તમે વિચારતા હશો કે 21મી સદીમાં સોશિયલ મીડિયા અને સ્ટાર લોકો સાથે જ પ્રેમ થાય છે...

પણ એવું નથી આ પેઢીને પણ સાચા પ્રેમની ખબર છે...
અને સમજ છે...
અને જરૂર પણ છે...

એટલે તો...

હું કહું છું પ્રેમ એટલે પ્રેમ જ છે...!!!

ORIGINAL BY VAISHALI GEETABEN BINAL...
WRITTEN BY VAISHALI GEETABEN BINAL...

Wednesday, July 3, 2019

हवाएं मौसम का रुख बदल देती है,
 और दुआएं मुसीबत का ,

क्षमाँ  केवल  गलतीका  मरहम  हो  सकता है !विश्वास तोड़नेका  नहीं!

Monday, July 1, 2019

પ્રતિષ્ઠા વધે ને એટલે,
નિંદા નો ટેક્ષ તો ચૂકવવો જ પડે.

એટલે નિંદા થી ગભરાવું નહીં,
નિંદા તો તમારી પ્રગતિ ની નિશાની છે.......... ✍🏻

Wednesday, June 26, 2019

Ak thi me...
Ak thi Duniya...

Crore ki bheed me wo bhi akeli...
Crore ki bheed me me bhi akeli...

Jivan ke is rangmanch me na wo kuch bol saki
aur me kuch bol saki...

Chaha tha to bahut kuch par wo haar man gayi...
Chaha tha to mene bhi bahut kuch par haar man gayi...

Ak thi me... Ak thi duniya...

Sabd to hai bahut bol ne ke liye par na bol sakti hai aur na me kuch bol sakti hu...

Aye duniya kitni samnta hai tujme aur muje me...
Crore logo k sath na tu bat kar sakti hai na me...

Tera mera jivan ak hi hu...
Kyuki.....

Tu bhi akeli...
me bhi akeli...

Ak thi me...
Ak thi Duniya...



ORIGINAL BY VAISHALI GEETABEN BINAL...
WRITEN BY VAISHALI GEETABEN BINAL...
मीठे बोल की दो बूंद

रिश्तों को पोलियो
  से बचाती है.....


Saturday, June 22, 2019

આમ ને આમ દિવસો ગયા ને,
સાંજ પડતી ગઇ,

શોખ મરતા ગયા એક એક કરીને,
જવાબદારી વધતી ગઇ,

સપનાઓ રૂંધાયા અને મુલાયમ,
હાથ ની રેખાઓ બળતી ગઇ,

પૈસા ને પરિસ્થિતિના ખેલ મા,
સાલી જીંદગી ઢળતી ગઇ,

સારા કે સાચા હોવાની સજાઓ,
હર ઘડી-ધડી મળતી ગઇ,

આ ન કરો પેલું ન કરતાં તેવી,
બરાબર સુચના મળતી ગઇ,

રહેવું હતુ નાનુ અમારે પણ,
ઉમર હતી કે વધતી ગઇ,

આમ ને આમ દિવસો ગયા ને
સાંજ પડતી ગઇ....

Friday, June 21, 2019

Hey...

Today is my first blog...

Today is Yoga Day And Yoga is change your life... And be Positive always....
Today is World Music Day So listen your heart always...😊