Saturday, November 6, 2021

Nutan Varsha Abhinandan...

Friday, December 4, 2020

 ઘેર ઘેર ગરબા ગાવા જતી અને આ પ્રથા હવે લુપ્ત થઈ રહી છે તો મને એ ગરબા માં તેલ પુરવાના ગીતો યાદ આવ્યાં અને આ ગીતો શેર કર્યા તો  મિત્રો આ ગીતો આપની સાથે શેર કરું છું. નવી પેઢી માટે આ બધું અજાણ્યું હશે અથવા ખબર જ નહીં હોય.

નવરાત્રી આવી રહી છે, ત્યારે  ગરબામાં તેલ પુરાવવાના ગીતો માણો.


કોને કોને યાદ છે આ ગીતો !?


             સંકલન : આર. કે.


એક દડો ભાઈ બીજો દડો, ત્રીજે તોરણ બાંધજો,

આજના મારા સંજયભાઈ

તમારી વહુ ને વારજો,


તમારી વહુ છે લાડકા, ઝાંઝરીયા ઘડાવજો,

ઝાડ ઉપર ઝૂમખું, ચોખાલીયાળી ભાત રે,


ભાત રે ભાત રે ભળકડા, વેલ છૂટતી જાય રે,

વેલમાં બેઠો વાણિયો, કાગળ લખતો જાય રે,


કાગળમાં બે પૂતળી, હસતી રમતી જાય રે,

વાંકાશેરનો વાણિયો, શેર કંકુ તોળે રે,


આછી ટીલી ઝગમગે, ટહુલે ટહુલે મોર રે,

મોર વધાવ્યા મોતીળે, ઇંઢોણી મેલી રડતી રે,


રડતી હોય તો રડવા દેજો, તેલનું ટીપું પડવા દેજો,

એલચીયો લવિંગીયો પૈણાવીયો ને જાનું બેનનો વીરીયો..


એ......તેલ પુરાવો તેલ...


આ ગીત કોને યાદ છે ?


લ્યો હવે બીજું...

********

ચાંદા ચાંદાની રાત, ચાંદો કે'દિ ઉગશે રે,

ચાંદો પાછલી પરોઢ મોતીડાં વિણશે રાજેશભાઈ ચાલ્યા દરબાર, ઘોડે બેસી આવશે રે,

લાવશે કમળના ફૂલ, અનુપમા વહુ સૂંઘશે રે...

†*******


માણો હજી એક ગીત...


એક ના એકવીસ રે ગોરી ગરબો આવ્યો,

બે ના બાવીસ રે ગોરી ગરબો આવ્યો,


ત્રણ ના ત્રેવીસ રે ગોરી ગરબો આવ્યો,

ચાર ના ચોવીસ રે ગોરી ગરબો આવ્યો,


પાંચ ના પચીસ રે ગોરી ગરબો આવ્યો,

છ ના છવીસ રે ગોરી ગરબો આવ્યો,


સાત ના સત્યાવીસ રે ગોરી ગરબો આવ્યો,

આઠ ના અઠયાવીસ રે ગોરી ગરબો આવ્યો,


નવ ના ઓગણત્રીસ રે ગોરી ગરબો આવ્યો,

દસે જાજા હીરા રે ગોરી ગરબો આવ્યો,

જીવે તમારા વીરા રે ગોરી ગરબો આવ્યો..

†*******



Friday, June 26, 2020


नमस्ते !

में कोई लेखक तो नहीं हु पैर मेरे दिल में कुछ सवाल है !
शायद इसका जवाब आपके पास हो !
क्यों ?
क्यों ?
क्यों ?
१) क्यों हम हमारे राष्ट्र ध्वज का सन्मान नहीं कर सकते हम?
    क्यों हम हमारा झंडा हमारे धंधे, पर हमारी गाड़ी पर, क्यों हमारे घरे पे नहीं रखते?
    क्यों २६ जनुअरी और १५ अगस्त के बाद झंडा जमीं पर पड़े मिलते है?
२) क्यों रैप केस साबित होने में सालो निकल जाते है ? क्यों केस साबित होने बाद भी
    फांसी देने में सालो निकल जाते है?
३) आज कल सोशल मीडिया पे बात करने वाले बहुत मिल जाते है पर दिल से बात
     करने वाले नहीं मिलते या शायद बहुत कम मिलते है?
४) क्यों आज भी बचपन से हिन्दू, मुस्लिम, काले, गोरे, का फर्क सिखाया जाता है? और
     ये फर्क करने वाले हम कोन है?
५) क्यों हम हमारी मातृ भाषा या राष्ट्र भाषा में बात करने से शर्मा ते  है?
     क्यों हम हमारी मातृ भाषा या राष्ट्र भाषा लिखने में शर्मा ते है?
     क्यों हम इंग्लिश को इतना महत्व देने लग है?

आखिर क्यों? आखिर क्यों? आखिर क्यों?



ORIGINAL BY : VAISHALI GEETABEN BINAL
WRITTEN BY  : VAISHALI GEETABEN BINAL

Monday, February 24, 2020

ધર્મઃ 

જો તમે બીજા ધર્મ ને માન આપી શકતા હો તો જ તમે જે ધર્મ ને માનો છો એ ધર્મ ને માન મળી શકશે ...


Religion

Only If you respect other religion, you can find the religion you believe in...


ORIGINAL BY : VAISHALI GEETABEN BINAL
WRITTEN BY :   VAISHALI GEETABEN BINAL

Thursday, October 10, 2019


सफर :

सफर ने कल मुझसे पूछा था...
साथ चलोगे मेरे...
मैंने कहा नहीं...
आज पता नहीं...
कौन से सफर पर हम चल पड़े हैं...
नाही सफर का पता है...
नाही मंजिल का पता है...
एक रह गया अफसोस की...
ना पता चला सफर का...
एक रह गए अफसोस की...
ना पता चला मंजिल का...
पता नहीं...
कहां से निकले थे हम...
और कहां जा रहे हैं हम...

ORIGINAL BY : VAISHALI GEETABEN BINAL
WRITTEN BY   : VAISHALI GEETABEN BINAL

Monday, August 12, 2019

આજનો મારો વિચાર...
આજે મને નવું શીખવા મળ્યું...
ગ્રુપમાં જ્યારે તેહવાર અભિનંદન દેવા માટે મેસેજ કર્યા ત્યારે,,,
ઘણા લોકો એવું કીધું કે હું હિંદુ નથી,,,
 કે હું મુસલમાન નથી,,,
 મને આવા મેસેજ કરવા નહીં...
તો ખાલી હું જાણવા માગું છું ???
આપણે આવતી પેઢીને શું શીખવાડ શું ???
હિંદુ મુસ્લિમ ભાઈ ભાઈ... ?
કે આગળ જતા હિન્દુ મુસ્લિમ ના ઝગડા કરી દેશને બરબાદ કરતા શીખવાડશે... ?
જ્યારે કંઈ પણ દેશમાં થાય છે એનો દોષ આપણે એકબીજા પર નાખતા હોઈએ છીએ...
શું આ સાચું કરી રહ્યા છીએ???
આજના આ વિચારમાં આપણે આવતી પેઢીને શું આપશો???
ભગવાન એ આપણે બનાવવામાં કાઈ ભેદભાવ નથી કર્યો તો આપણે એના નિયમ નો વિરોધ કરવાનો હક છે???
જો આપણે સોશિયલ મીડિયા ઉપર એક નથી થઈ શકતા તો દેશને એક કેમ કરશો???

ખાલી મારા આ સવાલનો જવાબ તમારા મનને આપજો...


WRITING BY : VAISHALI GEETABEN BINAL

Saturday, July 20, 2019

Pyaar Lafzon Me Kahan....
Dil ko Ki Hoti He Zubaan...

Woh Jante Hi Nahi Isse...
Hoti Hai Nazaro Se Bayan...

Zara Zara Si Aag Hai...
Yu Apne Dil Ko Tham Le...

Tu Rokta Hai Kyu Hai Bhala...
Nahi Chhupti Fir Wafa...

Ak Baar Jo Kahe Me Teri Hu Me Hayat...
Bas Fir Hos Na Rehe...

Aur Jan Lo Yah Tum...
Pyaar Lafzon Me Kahan...


Credit By : Turkish  TV Title Song... Pyaar Lafzon Me Kahan...